વલસાડમાં ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરીકામાં અનામત નિવેદનોના વિરોધમાં ધરણા-મૌન રેલી યોજાઈ
નાણામંત્રી કનુભાઈ દેસાઈ, પૂર્ણેશ મોદી સહિત ધારાસભ્યો ભાજપના હોદ્દેદારો કાર્યક્રમમાં જોડાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: તાજેતરમાં કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી...

