પારડીના કલસર ગામે ચોકી ફળિયા ખાતે થયેલા કાર અને બાઈકની અકસ્માતની ફરીયાદ નોંધાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.25: ધરમપુરના ઓઝરપાડા ગામના માસ્તર ફળિયામાં રહેતો અને ત્ઝગ્ત્ બેંક વાપી ખાતે કલેક્શનનું કામ કરતો વિપુલભાઈ સુરેશભાઈ પટેલ ઉવ 38...

