વાપી બલીઠાના નવા સર્વિસ રોડ ઉપર પાર્ક થતા વાહનોની પોલીસે હવા કાઢી નાખ્યા બાદ પણ સ્થિતિ જૈસે થે
સર્વિસ રોડ જાણે ગેરેજવાળા માટે બનાવાયો હોય તેમ વાહનોનો જમાવડો થઈ રહ્યો છે (વર્તમાનપ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: વાપી બલીઠા પુલથી બ્રહ્મદેવ મંદિર સુધી હાઈવે...

