વાપી હરિયા પાર્ક બંગલામાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી : તાળુ ના તૂટતા લુંટારુઓ પલાયન થયા
છેવાડા વિસ્તારોમાં લુંટારૂઓનો ખોફ : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: વાપી વિસ્તારમાં ક્યારેક ક્યારેક ચડ્ડી બનિયાનધારી લુંટારૂ ગેંગ ત્રાટકતી હોવાના...

