March 5, 2026
Vartman Pravah

Category : કપરાડા

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ટીવી રીલે કેન્‍દ્રમાં ગટરલાઈન કામગીરી દરમિયાન આર.પી.એફ. જવાન અને શ્રમિક પરિવાર વચ્‍ચે બબાલ-મારામારી થઈ

vartmanpravah
આર.પી.એફ. જવાન ઉત્તમ સિંઘે એ મજુર પરિવાર પત્‍ની અને કિશોરીને માર મારી દાદાગીરી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: વલસાડ નનકવાડાવિસ્‍તારમાં આવેલ ટીવી રીલે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોતીવાડાના ચકચારી રેપ વીથ મર્ડર કેસને સફળતાપૂર્વક ઉકેલવા બદલ વલસાડ પોલીસ ટીમનું ગાંધીનગરમાં સન્‍માન કરાયું

vartmanpravah
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એસ.પી. ડો.કરણરાજ વાઘેલા, ડી.વાય.એસ.પી. શર્મા તથા એસ.આઈ.ટી. ટીમનું સન્‍માન કર્યું, પોલીસ ટીમને રૂા.12.09 લાખનું ઈનામ અપાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર જુજવા ગામે આઈ.પી. ગાંધી સેકન્‍ડરી સ્‍કૂલમાં આગ લાગતા દોડધામ મચી : સદ્દનસીબે કોઈ જાનહાની નહી

vartmanpravah
વહેલી સવારે બનેલી ઘટના સમયે શાળામાં બાળકો હાજર નહોતા : સ્‍કૂલની લેબોરેટરીઝમાં આગ લાગી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: ધરમપુર પાસે આવેલા જુજવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મોરાઈ હાઈવે ઉપર સ્‍ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ : ચાલકનો બચાવ

vartmanpravah
ગુરૂવારે સવારે ઘટેલી ઘટના બાદ જામ થઈ ગયેલ ટ્રાફિકને પોલીસે પૂર્વવત કરાવાની જહેમત કરી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: વાપીમાંથી પસાર થઈ રહેલા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કક્ષાના બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની ડીસીઓ સાર્વજનિક હાઈસ્‍કુલ ખાતે શરૂઆત

vartmanpravah
કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુર ધારસભ્‍ય અરવિંદભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: ‘ટકાઉ ભવિષ્‍ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી’ મુખ્‍ય વિષય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ડો.બાબા સાહેબ આંબેડકર ભવનમાં મેન્‍ટલ હેલ્‍થ અને કાઉન્‍સેલિંગ સેમિનાર યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘‘બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતગર્ત તા.25 નવેમ્‍બર (International Day for...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીની બગવાડા હાઈસ્‍કૂલમાં ગીતા જયંતિના પર્વે વિવિધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં શ્રી બગવાડા પરગણા જૈન એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત શેઠ જી.એચ. એન્‍ડ ડી.જે. સાર્વજનિક હાઈસ્‍કૂલ બગવાડામાં ગીતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અને વાપીમાં 38 દવાની દુકાનોમાં અનેક ગેરરીતિ ઝડપાતા નોટિસ ફટકારાઈ

vartmanpravah
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પરવાના સસ્‍પેન્‍શન તથા રદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા વિધાનસભા વાપીના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૩૮૯ લાખના ખર્ચે બનનાર રોડનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: વલસાડ જિલ્લા કપરાડા વિધાનસભા વિસ્‍તારના વાપીના કોપરલી, કવાલ, દેગામ, મોટીતંબાડી, ચીભડકચ્‍છ, લવાછા, નાની તંબાડીનાં મુખ્‍યત્‍વે ઉપયોગી રોડનું પૂર્વ મંત્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરા તળાવની બાજુમાં લગ્ન મંડળના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : લગ્નમાં ફટાકડા ફોડતા લાગેલી આગ

vartmanpravah
રાજસ્‍થાન ભવનમાં લગ્ન સમારોહ યોજાયો હતો ત્‍યારે ઘટેલી ઘટના : લગ્નમાં ભાગદોડ મચી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: વાપી ડુંગરા તળાવની બાજુમાં આવેલ એક...