વાપી હાઈવે મોહનગામ નજીક સી.એન.જી. કારમાં ભીષણ આગ લાગી : આગમાં ચાલકનો ચમત્કારિક બચાવ
એન્જિનમાં સ્પાર્ક થવાથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: વાપી નજીક મોહનગામ અને કરમબેલા વચ્ચે હાઈવે ઉપર વાપી તરફ આવી રહેલી...

