વાપી ઔદ્યોગિક વસાહત કેન્દ્ર શાળાની શિક્ષિકા શાલિનીબેનમનુભાઈ વશીનો નિવૃત્તિ શુભેચ્છા સમારોહ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: વાપી ઔ.વ. વાપી કેન્દ્ર શાળા વાપીના શિક્ષિકા શાલિનીબેન વશીનો નિવૃત્ત શુભેચ્છા સમારોહ ઔ.વ. વાપી ખાતે તા.23-03-2024ના રોજ યોજાયો હતો....

