જિલ્લામાં ધો.10ના 33474, ધો.12 સા.પ્ર.ના 14810 અને ધો.12 વિ.પ્ર.ના 7480 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વલસાડ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન માટે જિલ્લા શિક્ષણાધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક મળી જિલ્લો અને સંઘ પ્રદેશ દમણ અને સેલવાસના કુલ 42 વિષય નિષ્ણાંતોની મોબાઈલ નંબર...

