વાપીની પરિણિતાએ સુરતના સાસરીયા વિરૂધ્ધ દહેજ અંગે ફરિયાદ નોંધાવી : પતિ 10 લાખ દહેજ માંગતો હતો
પરિણિતા ભૂમિકાબેન ચાવડાએ પતિ મયુર ભરતભાઈ ચાવડા સહિત સસરા-સાસુ અને નણંદ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: સમાજમાં દહેજનો દૈત્ય હજુ પણ...

