એકવાર વેચેલી જમીન ફરી વેચાણ કરી છેતરપિંડી કરવા બાબતે એન.આર.આઈ. મહિલા સામે ડુંગરા પોલીસમાં લેખિતમાં એન.સી.
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વાપીના રાતા અને છીરી ગામે આવેલ જમીન વર્ષોથી વિદેશમાં રહેતી મહિલાએ2003માં અન્યને નામે બાહેંધરી આપી ત્યજી દીધા બાદ ફરીથી...

