સુરત-વલસાડ જિલ્લા રોહિત સમાજનો ત્રિવિધ સન્માન યોજાયો, 137 પ્રતિભાનું સન્માન કરાયું
સમાજની દીકરી અને બારડોલીના પ્રાંત અધિકારી જીજ્ઞા પરમારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: શ્રી સુરત-વલસાડ જિલ્લા રોહિત કેળવણી મંડળ, બારડોલી...

