રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૪ કરોડના ખર્ચે તૈયાર પારડી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયુ
વીજ લાઈન અને ટ્રાન્સફોર્મરમાં નવીનીકરણ થઈ રહ્યુ છેઃ મંત્રી કનુભાઈ દેસાઈ માછીવાડના બ્રિજનું કામ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરાશે એવી ખાતરી અપાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

