Vartman Pravah

Category : કપરાડા

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરસાડી માછીવાડમાં ન્‍હાવા પડેલ બે મિત્રો પૈકી એકનું ડૂબી જવાથી મોત

vartmanpravah
અચાનક ભરતીનું પાણી ફરી વળતા પાણીમાં ખેંચાઈ જવાથી રાજ ટંડેલનું મોત નીપજ્‍યું: ગામ લોકોએ સતકર્તા વાપરી ભરતીના વળતાં પાણી આગળ જાળ બાંધતા લાશ ઘટના સ્‍થળેથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સુગર ફેક્‍ટરી નજીક દશથી વધુ દુકાનોમાં આગ લાગી : ચારઈસમો ઘાયલ

vartmanpravah
ફટાકડાની દુકાનમાં રો-મટેરીયલને લીધે આગ લાગવાનું પ્રાથમિક તારણ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: વલસાડ સુગર ફેક્‍ટરી નજીક એક કોમ્‍પલેક્ષમાં આજે સાંજના દશ ઉપરાંત દુકાનોમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પારનેરામાં રહેતા વિધર્મી યુવાને સોશિયલ મીડિયામાં પાકિસ્‍તાન ઝીંદાબાદનો વિડીયો અપલોડ કર્યો

vartmanpravah
વાયુ વેગે વિડીયો વાયરલ થતા લોકો પોલીસ સ્‍ટેશન દોડી ગયા : તાત્‍કાલિક સાહિલની અટક કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: વલસાડ પારનેરામાં રહેતા એક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વીઆઈએમાં ગાંધી જયંતી ઉપક્રમે ત્રીદિવસીય નિઃશુલ્‍ક આયુર્વેદ શિબિરનું કરાયેલું ઉદ્દઘાટન

vartmanpravah
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ઉદ્દઘાટન કર્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: આજ રોજ તા.2જી ઓક્‍ટોબર 2023 મહાત્‍મા ગાંધીજીના જન્‍મદિવસના શુભ દિવસના રોજ સવારે 10:00 કલાકે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે રવિવારે રાતે યમદૂત બન્‍યો : બે જુદા જુદા અકસ્‍માતમાં ત્રણના મોત

vartmanpravah
અતુલ બ્રિજ પાસે રોડ ક્રોસ કરતા બે યુવાન અને સરોધીમાં ટ્રક-સ્‍કોર્પિયોના અકસ્‍માતમાં એકનું મોત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: રવિવારની રાતે વલસાડ હાઈવે યમદૂત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ગાંધી જયંતિની ઉજવણી : ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી સાથે ઉજવણી કરી

vartmanpravah
કોપરલી રોડ ગાંધી સર્કલ પાસે ગાંધીજીની પ્રતિમાને ફુલહાર ચઢાવી આઝાદીના યોગદાનને યાદ કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: તા.02 ઓક્‍ટોબર એટલે પૂ. મહાત્‍મા ગાંધીજીની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના તેજલાવમાં રજાના દિવસે વીજ કંપનીને જાણ કર્યા વિના કામ કરાવનાર કોન્‍ટ્રાક્‍ટરની લાપરવાહીથી શ્રમિકનું વીજ કરંટ લાગતા મોત

vartmanpravah
શ્રમજીવી પરિવારનો એકમાત્ર આધાર છીનવાતા પરિવારમાં ફેલાયેલી શોકની લાગણી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકાના તેજલાવ ગામના વેઠીયાવાડમાં રવિવારના રોજ ત્રણેક વાગ્‍યાના અરસામાં સ્‍વામિનારાયણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી નગર પાલિકા દ્વારા મહાત્‍મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પૂજન કરી ગાંધી જયંતીની કરેલી ઉજવણી

vartmanpravah
માજી સભ્‍યો, કર્મચારીઓ તથા શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ રેલી દ્વારા આપ્‍યો સ્‍વચ્‍છતા અંગેનો સંદેશો : 36પ દિવસ નગરને સ્‍વચ્‍છ રાખનારા સફાઈ કર્મચારીઓનું કરાયેલું સન્‍માન (વર્તમાન પ્રવાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘સ્‍વચ્‍છતા હી સેવા-કચરા મુક્‍ત ભારત‘ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01: સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવનાપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીની જન્‍મ જયંતિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરવા ‘સ્‍વચ્‍છતા હી સેવા’...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કળિયુગમાં હવે ભગવાન પણ નથી રહ્યા સુરક્ષિત: ખુંટેજમાં એક જ રાતે ત્રણમંદિરના તાળા તૂટયા

vartmanpravah
ઘર ફોડ ચોરી બાદ હવે ચોરટાઓ મંદિરને ટાર્ગેટ કરી મંદિરમાં રાખવામાં આવેલ દાન પેટી તોડી ચોરી કરવા લાગ્‍યા છે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.01:...