વાપી ડુંગરાના પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્તોએ સમૂહ આરતી કરી
સમુહ આરતીમાં વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ પટેલ, પાલિકા માજી પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ સહિત વાપીના અગ્રણી જોડાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: વાપી ડુંગરામાં પાંચ શિવલીંગ...

