વલસાડ જિલ્લામાં રાજ્યપાલ-મુખ્યમંત્રીના આગામન પૂર્વે તંત્ર એકશનમાં: રોડ-હાઈવેની મરામત યુધ્ધના ધોરણે
આઝાદ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી બે દિવસ વાપી-વલસાડમાં થનાર છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: આગામી 15 ઓગસ્ટે 77મો આઝાદ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી...

