ચીખલી તાલુકાના ફડવેલ ગામની એક યુવતી સહિત ચાર જેટલા યુવાનોની દેશના સૈન્યમાં પસંદગી થતા ગામમાં ગૌરવ સાથે આનંદની લાગણી ફેલાઈ
ગામમાં જ યુનિટી ગ્રુપ બનાવી તેમાં 35-જેટલા યુવક-યુવતીઓ જોડાઈ દર રવિવારે વાઘાબારી ડુંગર પર તેમજ દરરોજ સવારે ગામના તળાવની પાળે અને જાતે પોતે દોડવા માટે...

