ખડકી હાઈવે પર અજાણ્યા વાહને મોટર સાયકલને અડફેટમાં લેતા મોટર સાયકલ ચાલકનું ઘટના સ્થેળ જ મોત
મોડી રાત્રે અતુલ કંપનીમાં નોકરી કરી પરત ઘરે ફરતા યુવાનને નડ્યો અકસ્માત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.05: પારડી નેશનલ હાઈવે નંબર 48 પર ખડકીપાસે એક...

