Vartman Pravah

Category : કપરાડા

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમરોલી સ્‍વામિનારાયણ સ્‍કૂલ સીબીએસઈનું ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.10નું 100 ટકા પરિણામ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.14: સમરોલી સ્‍થિત સ્‍વામિનારાયણ સ્‍કૂલનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ-10 નું સીબીએસઈનું 100-ટકા પરિણામ આવતા શાળા પરિવારમાં ખુશી ફેલાઈ જવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લામાં હિટવેવથી લોકોનાં આરોગ્‍યને ફટકોઃ મે-મહિનાના 11 દિવસમાં જ 108 ઈમરજન્‍સીને 228 કોલ આવ્‍યા

vartmanpravah
સૌથી વધુ કોલ પેટમાં દુખાવો અને ઝાડા ઉલ્‍ટીના આવ્‍યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.14: નવસારી જિલ્લામાં હાલ સુર્યદેવતા અગન ગોળા વર્ષા થઈ રહ્યા છે,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે ઉમરગામ નગરપાલિકાના રૂા. ૭.૧ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ, ખાતમુર્હૂત અને ભૂમિપૂજન કરાયું

vartmanpravah
રૂા. ૧.૭૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા ઉમરગામ નગરપાલિકાના સેવાસદનને મંત્રીએ ઉમરગામના શહેરીજનો માટે ખુલ્લું મૂકયું તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલ મુખ્યમંત્રીશ્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં પ્રખ્‍યાત બનેલ પારડી નગરપાલિકાના તમામ 28 સભ્‍યોને પ્રાદેશિક કમિશનર કચેરીનુંતેડું ગેરવહીવટ પુરવાર થતાં તમામ રકમ સભ્‍યો પાસેથી વસૂલવામાં આવશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.12: સમગ્ર ગુજરાતની નગરપાલિકામાં ભ્રષ્ટાચારની શાળા નહીં પરંતુ કોલેજ તરીકે પ્રખ્‍યાત એવી પારડી નગરપાલિકામાં વર્ષોથી એક તરફી ભાજપનું રાજ ચાલી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોચરવા મહાલેસ્‍વર મંદિરનો 20મો પાટોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: વાપી જીઆઈડીસી થર્ડ ફેસ સ્‍થિત કોચરવા વડીયાવાડ ગામમાં આવેલ શ્રી મહાલેશ્વર મંદિરનો બુધવારે 20 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિરનું સીબીએસઈ ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.૧૨: સેન્ટ્ર બોર્ડ ઓફ સેકન્ડરી ઍજ્યુકેશન (સીબીઍસઈ) દ્વારા આજે જાહેર થયેલ ધો.૧૦ અને ૧૨ ના પરિણામોમાં વાપી છરવાડા સ્થિત ‘‘શ્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા પંચાયત દ્વારા પરિયા પંચાયત ઓફિસને ફર્નિચર માટે એક લાખ ગ્રાન્‍ટની ફાળવણી

vartmanpravah
શાસક પક્ષના નેતા શૈલેષ પટેલે ગ્રાન્‍ટની ફાળવણી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: વલસાડ જિ.પંચાયત પંદરમા નાણાપંચની ગ્રાન્‍ટમાંથી ગોઈમા જિ.પંચાયત સભ્‍ય શાસક પક્ષના નેતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ પટેલ મર્ડરના શકમંદના નામો જાહેર થયા હોવા છતાં પોલીસ પકડથી દૂર

vartmanpravah
પત્‍ની નયનાબેન પટેલે આરોપીઓની ત્‍વરીત ધરપકડ કરવાની માંગ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: વાપી નજીક આવેલા કોચરવા ગામે ગત સોમવારે રાતા શિવ મંદિરે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વી.આઈ.એ.ના પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલએ વિધિવત ચાર્જ સંભાળ્‍યોઃહવે વિવિધ કમિટીની રચના કરાશે

vartmanpravah
ગુરૂવારે મિટિંગમાં ઉપ પ્રમુખ તરીકે મગન સાવલીયા, સેક્રેટરી કલ્‍પેશ વોરા, જો.સેક્રેટરી ચન્‍દ્રેશ મારૂ, ટ્રેઝરર મિકાસ શાહની વરણી થયેલી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આલીપોરના માજી સરપંચ વિરૂધ્ધ છેતરપીંડીનો ગુનો નોîધાયોઃ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah
આલીપોરની જમીનમાં ગણોતીયાનો હુકમ રદ થયેલ હોવા છતાં મામલતદાર અને કળષિપંચ સમક્ષ ખોટી અરજી અને સોગંદનામું રજૂ કરી પોતાનું નામ દાખલ કરાવી કરેલી છેતરપીંડી (વર્તમાન...