ચેકીન સ્પોર્ટ્સ એકેડમી ચીખલીના ક્રિકેટરોની નેશનલ કક્ષાએ પસંદગી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.18: ચેકીન સ્પોર્ટ્સ ક્રિકેટ એકેડમી ચીખલીના ક્રિકેટર ઓમ મહેશભાઇ ગજેરા અને ખુશી જીગ્નેશ ચાંપાનેરીની સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા...

