ડુંગરા ઈન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની રજૂઆત : જીઆઈડીસી કે પાલિકાએ નોંધ જ ના લીધી
સેલવાસ રોડથી અડધો કિ.મી.નો રસ્તો જીઆઈડીસી અને પાલિકાના તાબામાં છે. આ રસ્તા ઉપર અનઅધિકૃત બાંધકામ થયા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: ડુંગરા...

