સલવાવ ગુરુકુળમાં નાના બાળકોના સ્વાગત માટે ઓરીએનટેશન કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: શ્રી સ્વામિનારાયણગુરુકુળ સલવાવ સંચાલિત પ્રી પ્રાઈમરી સ્કૂલમાં નવા શૈક્ષણિક શત્રમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન ડે ની ઊજવણી રાખવામાં...

