March 8, 2026
Vartman Pravah

Category : કપરાડા

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના ગોઈમા ખાતેથી માનવ કંકાલ મળતા ચકચાર

vartmanpravah
લાકડા વીણતી મહિલાઓને નજરે ચઢતા પોલીસને કરી જાણ ત્રણ થી ચાર માસ અગાઉનું નરકંકાલ હોવાનું અનુમાન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.05: પારડી તાલુકા ના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં રવિવારી બજારો બંધ કરાવવા જતાં નાના વેપારીઓ અને પાલિકા એક્રોચમેન્‍ટ સ્‍ટાફ સાથે ઘર્ષણ

vartmanpravah
છેલ્લા ત્રણ રવિવારથી બજાર બંધ હતા : રવિવારે ખુલતા મામલો બિચકાયો : પોલીસે મધ્‍યસ્‍થી કરી મામલો થાળે પાડયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.05: વલસાડમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ખડકીમાં સરકારી અનાજનો જથ્‍થો સગેવગે થાય તે પહેલાં જાગૃત નાગરિકોએ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah
વાપી રાતાનો દયાળસિંગ પુરોહિત ટેમ્‍પામાં ચોખાનો જથ્‍થો લઈને જતો હતો : પોલીસે 500 કિલો જથ્‍થો કબજે લીધો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.05: પારડીના ખડકી ગામે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર જાગીરીના હેમ આશ્રમના 136 વિદ્યાર્થીઓએ બીલીમોરા-વઘઇ હેરિટેજ ટ્રેનનો પ્રવાસ માણ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.0પ: ધરમપુરના જાગીરી ગામની હેમ આશ્રમના 136 વિદ્યાર્થીઓ માટે વલસાડ જાયન્‍ટસ ગ્રુપ દ્વારા ત્રીજા તબક્કાનો બીલીમોરા-વઘઈ હેરીટેજ ટ્રેનની મુસાફરીનો કાર્યક્રમ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે બલવાડા હાઈવે પરથી આઈસર ટેમ્‍પોમાંથી દારૂ ઝડપી પાડયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી પોલીસ વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્‍યાન પૂર્વ બાતમીના આધારે ને.હા.નં. 48 મુંબઈ થી અમદાવાદ જતા રોડ પર બલવાડા બ્રિજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ એન્જીનીયરિંગ કોલેજના સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવેલ ઇ. વી. એમ.ના સ્થળે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવારો દ્વારા નમો અને જિયો એપ બાબતની તેમની અરજી સંદભેં  જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષીપ્રા આગ્રેની સ્પષ્ટતા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.૦૪: ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે વલસાડ જિલ્લાના ૧૭૮- ધરમપુર, ૧૭૯- વલસાડ, અને ૧૮૨- ઉમરગામ વિધાનસભા મતવિસ્તારના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મતદાન બાદ વલસાડ સ્‍ટ્રોંગ રૂમમાં રખાયેલ ઈ.વી.એમ. ઉપર કોંગ્રેસ-આપના ઉમેદવારો 24 કલાક પહેરો ભરી રહ્યા છે

vartmanpravah
સરકારી એન્‍જિ. કોલેજનો સ્‍ટ્રોંગ રૂમ ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હેઠળ તથા સી.સી.ટી.વી.ની ત્રીજી પાંખ ચાલુ હોવા છતાં વિપક્ષોને ભરોસો નથી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અથાલથી ભિલાડ થઈ સુરત જઈ રહેલ પીઓપી બેગની આડમાં દારૂનો જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah
ટેમ્‍પો તથા દારૂ તથા પીઓપીનો જથ્‍થો મળી 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એલ.સી.બી.એ ચાલક-ક્‍લિનરની અટક કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: સેલવાસથી ભિલાડ તરફ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ગુમ થયેલ આધેડની એક મહિના બાદ છીરીમાં કન્‍ટ્રકશન સાઈટ ઉપર ફાંસો ખાલેલ લાશ મળી

vartmanpravah
54 વર્ષિય ધીરેન્‍દ્ર સિંગ મુન્નીસીંગ 6 નવેમ્‍બરે ઘરે ગાયને રોટલી નાખવાનું કહી નિકળ્‍યા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: વાપી છરવાડા ખાતે રહેતા કલર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ કોલેજમાં રીવેરા-22-23 થીમ ઉપર ઈન્‍ટર સ્‍કૂલ-કોલેજ પ્રતિભા કોમ્‍પિટિશન યોજાઈ

vartmanpravah
  10 કોલેજ અને 27 સ્‍કૂલના 537 વિદ્યાર્થીઓએ ભાગ લીધો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: વાપીના ચણોદમાં આવેલ કે.બી.એસ. કોલેજમાં રીવેરા 2022-23 કોમ્‍પિટિશનનું આયોજન...