August 3, 2026
Vartman Pravah

Category : કપરાડા

Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

કપરાડાના કુંભઘાટમાં પતરાં ભરેલી ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah
ચાલક ક્‍લિનરનો ચમત્‍કારિક બચાવઃ દિવસે-અઠવાડિયે કુંભઘાટ ઉપર અકસ્‍માત સર્જાતા રહે છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.17 નાશિક-પરાડા વચ્‍ચે પહાડી ઢોળાવોમાં આવેલ કુંભઘાટ નિરંતર અકસ્‍માત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાશે : 1ર વિવિધ સમાજના 154 જોડા પ્રભુતામાં પગલાં પાડશે :સમૂહ લગ્નમાં મુખ્‍યમંત્રી સહિત પ્રધાનો અને મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)વાપી, તા.17 વલસાડ તાલુકાપટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા છઠ્ઠા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન અગામી તા. 27મેના રોજ યોજવા જઈ રહ્યા છે. તે ઉપલક્ષમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રના સહયોગથી ધરમપુરના લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં ચાલી રહેલા વેકેશન વર્કશોપમાં વિદ્યાર્થીઓને સાંજે ટેલીસ્‍કોપથી કરાવાતું આકાશદર્શન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા. 17 દક્ષિણ ગુજરાતનું એકમાત્ર જિ.વિજ્ઞાન કેન્‍દ્ર અને લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં વેકેશનમાં વર્કશોપ ચાલે છે. જેની સાથે અનેક આકર્ષણોમાં વિજ્ઞાન...
Breaking Newsકપરાડાગુજરાતવલસાડવાપી

વલસાડના કપરાડા તાલુકાના અંભેટી ગામની ઘટના કાકાએ ભત્રીજા પર હુમલો કર્યા બાદ પોતે ફાંસો ખાઈ લેતા ભારે ચકચાર મચી ગઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15 કપરાડાના અંભેટી ગામે નવીનભાઈ ફુલજીભાઈ પટેલ પત્‍ની સુમિત્રાબેન જેમની છોકરી લગ્ન હોઈ લગ્નની જાન પહેલા સાંતકની વિધિચાલી રહી હતી....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદીવપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં તા.૧૬મીએ ‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah
વલસાડ તા.૧૨: વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં દ૨ વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૧૬મી મે, ૨૦૨૨ નાં રોજ ‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ”ની ઉજવણી કરવામાં આવશે. આ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આહવામાં પાર તાપી રિવરલીંક યોજના વિરુદ્ધ જાહેરસભા બાદ રેલીમાં હજારો આદિવાસીઓ ઉમટયા: પાર તાપી રિવરલીંક યોજનાનો વિરોધ પૂર્વ આદિવાસી પટ્ટી વિસ્‍તારમાં જોર પકડી રહ્યો છે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10 ડાંગ જીલ્લાના વડુ મથક આહવામાં આજે મંગળવારે પાર તાપી રિવરલિંક યોજનાના પ્રચંડ વિરોધ માટે સમગ્ર વિસ્‍તારમાંથી હજારોની સંખ્‍યામાં આદિવાસી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણ ભાજપ કાર્યાલયમાં કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલનું દબદબાભેર કરાયેલું અભિવાદન: સંઘપ્રદેશમાં ઔદ્યોગિક રોકાણવધારવા પ્રયાસ કરવા મંત્રીશ્રીએ આપેલું આશ્વાસન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08 કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પિયુષ ગોયલ(મંત્રી શ્રી કાપડ, ઉદ્યોગ, વાણિજ્‍ય, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી) આજે દમણની મુલાકાતે આવ્‍યા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04 દાદરા નગર હવેલી સબ ડિવિઝનલ મેજીસ્‍ટ્રેટ દ્વારા પ્રદેશના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે કેટલાક જાહેર રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે એવો...
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

રાજ્‍યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે: ઉનાળામાં નવજાતશિશુઓ, બાળકો અને વૃદ્ધોએ ખાસ ધ્‍યાન આપવું જોઈએ : ડો.વી.કે.દાસ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દેશનાં અનેક રાજ્‍યો તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યાં છે. ગરમી કે તાપ સ્‍વાસ્‍થ્‍યને અસર કરી શકે છે. હાલમાં રાજ્‍ય તીવ્ર ગરમીના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાતનાં દરેક ગામમાં પહોચશે મોબાઈલ સેવા અને ફાઈબર

vartmanpravah
ગુજરાત પ્રધાનમંત્રી શ્રીનું ગૃહ રાજ્ય હોવાથી તમામ વિભાગોને સાતત્યપૂર્ણ સેવા પ્રદાન કરવાનો નિર્દેશ અપાયો છેઃ કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ: બી.એસ.એન.એલ. જલ્દી આપશે સ્વદેશી 4-જી...