ચીખલી તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભામાં રૂા.80 લાખના કામોને મંજૂરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.25: ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલી ખાસ સામાન્ય સભામાં સ્ટેમ્પ ડ્યુટીના 80-લાખ રૂપિયાની વધુના કામોના આયોજનને મંજૂરી આપવામાં આવીહતી. સ્ટેમ્પ ડ્યુટીની...

