ધરમપુર જાગીરી પંચાયતમાં તલાટી દ્વારા 2021માં જન્મ-મરણ નોંધણી ઓનલાઈન ન કરાતા ગ્રામજનો મુશ્કેલીમાં
ભોગ બનનાર ગ્રામજનો પર 7 હજારનું આર્થિક સંકટઃ પ્રાંતમાં લેખિત રજૂઆત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: આજરોજ તા.16/10/2024 ના દિને પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને...

