ચીખલીમાં કાવેરી નદી ઉપર સાદકપોર ગોલવાડ અને તલાવચોરા ગામે રૂા.42.50 કરોડના ખર્ચે બે નવા મેજર બ્રિજને મંજૂરી મળતાં સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.06: તાલુકા મથક ચીખલી પાસેથી પસાર થતી કાવેરી નદી ઉપરથી પસાર થતા ચીખલી-ખેરગામ-ધરમપુર રાજ્ય ધોરીમાર્ગ ઉપર હયાત બ્રિજની બાજુમાં 12.50...

