વાપી નગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતીની ઉજવણી : સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન
નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત અગ્રણીઓએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી : ખાદીની ખરીદી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: આજે તા.2જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની...

