વાપી વિસ્તારમાં ગાંજો વેચવાનું વધેલુ દુષણ : ભિલાડમાં વધુ બે આરોપી ગાંજા સાથે ઝડપાયા
આરોપી મુસ્તફીર ઉર્ફે સોનુ અને ઈરફાન ઉર્ફે છોટુ અલીખાન પાસેથી 2152 ગ્રામ ગાંજો એસ.ઓ.જી.એ ઝડપ્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30: વાપી સહિત વલસાડ જિલ્લામાં...

