ધરમપુરમાં પોલીસ લોક દરબાર યોજાયો, ટ્રાફિક, કંપની ફ્રોડ જેવા મુદ્દા રજૂ થયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: આજરોજ તા.18/12/2024 ના દિને ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઝળ્લ્ભ્ શ્રી એ.કે. વર્માની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું....

