વલસાડપારડીમાં પા પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથે સંવાદોત્સવ” કાર્યક્રમ યોજાયો
ભૂલકા મેળામાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મુકયો વેસ્ટમાંથી બેસ્ટ ટીચિંગ લર્નિંગ મટિરિયલ બનાવી નિદર્શન કરાયું, નિર્ણાયક કમિટીએ પરિણામ જાહેર...

