કોરોમંડલ મેડિકલ સેન્ટર ખાતે સરીગામ સહિતના આજુબાજુના 52,874 દર્દીઓએ લીધેલો હેલ્થકેર સુવિધાનો લાભ
કોરોમંડલ ઈન્ટરનેશનલે કૃષિ ક્ષેત્રથી આગળ વધી સમુદાયોની સુખાકારી માટે પણ બતાવેલી પ્રતિબદ્ધતા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.29: ભારતમાં કળષિ ક્ષેત્રે જાણીતી કંપની કોરોમંડલ ઈન્ટરનેશનલલિમિટેડે...

