વલસાડના અટક પારડી પાસે ગઠીયો પોલીસવાળો છું તેવું કહી બાઈકમાં લિફટ લઈને લેપટોપ સેરવી ગયો
પાનગલ્લા ઉપરના સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ : બાઈક ચાલકે પોલીસમાં લેખિત ફરિયાદ કરી (વર્તમાનપ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: ગઠીયાઓ ઠગવા માટે અજબ ગજબના કીમીયા...

