Vartman Pravah

Category : ચીખલી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ફડવેલ મુખ્‍ય માર્ગ ઉપર મોટર સાયકલ સવાર વીજ કંપનીના કર્મચારી ઉપર દીપડાએ હુમલો કરતા ચકચાર

vartmanpravah
અન્‍ય બે લોકોએ પણ દીપડાને જોતા સમગ્ર વિસ્‍તારમાં ફેલાયેલો ભયનો માહોલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.18: ચીખલી તાલુકામાં દીપડાએ છેલ્લા કેટલાક દિવસોથી હાહાકાર મચાવી દીધો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ટુકવાડાનું અવધ ઉથોપીયા એટલે નામ બડે ઓર દર્શન ખોટે: ક્‍લબના મેનેજર નીરજ પટેલે સંકેત મહેતા વિરુદ્ધ નોંધાવી રૂા.40 લાખની છેતરપિંડીની ફરિયાદ

vartmanpravah
ચુસ્‍ત બંદોબસ્‍ત અને ચેકીંગ માટે જાણીતા અવધ ઉથોપીયામાં છેલ્લા કેટલાક સમયથી બની રહ્યા છે ચોરી તથા છેતરપિંડીના બનાવો અગાઉ સંકેત મહેતા નામના સેલ્‍સ એક્‍ઝિકયુટિવ તરીકે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં પ્રસુતિમાં મહિલાનું મોત નિપજતા પરિવારનો હંગામો

vartmanpravah
આદિવાસી આગેવાનો હોસ્‍પિટલમાં : માંડવાના પરિવારજનોએ બોડી લેવા ના પાડી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: ધરમપુરની સ્‍ટેટ હોસ્‍પિટલમાં માંડવા ગામની મહિલાને પ્રસુતિ માટે દાખલકરવામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં કાર ચોરવા તસ્‍કરો સોસાયટીમાં ઘૂસ્‍યા: કાર ચોરીનો મેળ નહી પડતા જે મળ્‍યુ તે લઈ ભાગી છૂટયા

vartmanpravah
ઝીલ સોસાયટીમાં ઘટેલી ઘટના સીસીટીવીમાં કેદ : બે કાર માલિકોએ ફરિયાદ નોંધાવી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: વાપી ટાઉનમાં આવેલ ઝીલ સોસાયટીમાં ગત રાત્રે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા માંડવામાં ખેરનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપાઈ

vartmanpravah
વન વિભાગે 8 કિ.મી. પીછો કરતા ટ્રક ચાલક ટ્રક છોડી ભાગી છૂટયો: રૂા.3.15 લાખના હાથ ઘડતરીનો ખેરનો જથ્‍થો અંદાજીત 5672 ઘન મીટર જપ્ત કરાયો (વર્તમાનપ્રવાહ વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના ગામોમાં દીપડાની દહેશત વચ્ચે દીપડો મોઢામાં શિકાર લઈને ફરતો હોય તેવો વિડીયો વાયરલ થતા લોકોમાં ગભરાટનો માહોલ 

vartmanpravah
સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો બાબતે ચીખલી વન વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ આ વીડિયો બામણવેલ-પોકડા માર્ગનો હોવાનો ઉલ્લેખ કરાયો છે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રાસ રસીયા નવરાત્રી મહોત્‍સવમાં પૂર્વ મિસ ઈન્‍ડિયા સિમરન આહુજાની સેલીબ્રીટી એન્‍ટ્રી

vartmanpravah
સલવાવ ગુરુકુળ અને જનમ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ચલા મુક્‍તાનંદ માર્ગ ઉપર નવરાત્રી મહોત્‍સવ ‘‘રાસ રસીયા”ની ભારે જમાવટ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: વાપી સલવાવ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની ડુપેન લેબોરેટરીઝ કંપની ફરી વિવાદોના ઘેરામાં: કામદારોના હિસાબ મામલે મેનેજમેન્‍ટના અખાડાનો આક્ષેપ

vartmanpravah
કામદાર આગેવાન જયેશ પટેલ અનુસાર 15-20 વર્ષ નોકરી કરતા કામદારોને પી.એફ., બોનસ ચુકવાયા નથી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: વાપી ઔદ્યોગિક વસાહતમાં કાર્યરત ડુપેન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિજલપોર ખાતે યોજાયેલ પ્રાચીન ગરબા સ્‍પર્ધામાં નવસારીની કચ્‍છ કડવા પાટીદાર સનાતન મહિલા મંડળે લીધેલો ભાગ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા.18: નવસારી વિજલપોર સયાજી ચોક સ્‍થિત કચ્‍છીવાડી ઉમાભવન ખાતે પ્રાચીન ગરબા સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ડીજે તેમજ ઓરકેસ્‍ટ્રાના સમયમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જૈન સમાજની પ્રખ્‍યાત ‘જીટો’ નામની સંસ્‍થાની નવસારી ખાતે સ્‍થાપના કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા.18: નવસારી ગ્રીડ સ્‍થિત ફન સીટી હોટેલ ખાતે તારીખ 17 ઓક્‍ટોબર મંગળવારે ગુજરાતમાં નામના મેળવનાર ‘જીટો’ નામની જૈન સંસ્‍થાની લેડીઝ...