વાપી રોટરી પરિવાર આયોજીત થનગનાટ નવરાત્રિની આવક શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રે વપરાશે : એન્ટ્રી માટે ડિઝીટલ પાસ
રજ્જુ શ્રોફ યુનિવર્સિટીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવક વાપરવાની જાહેરાત : 2400 ખેલૈયાઓનું રજીસ્ટ્રેશન (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: વાપીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રોટરી...

