વાંસદા તાલુકાના ભીનાર-કુકડા-કુરેલીયા-ધરમપુરી માર્ગ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ : જાહેરનામું બહાર પડાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.29: નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી પંચાયત (માર્ગ અને મકાન વિભાગ) પેટા વિભાગ વાંસદા હસ્તકના ભીનાર-કુકડા-કુરેલીયા-ધરમપુરી રોડ કિ.મી. 5/8 થી 0/6...

