વાપીમાં નવીન સ્ટાર્ટઅપ ટિકકુ કોન્ડિમેન્ટ્સ પ્રા.લી.નું કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઈએ ઉદઘાટન કર્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30: આજરોજ શ્રી કનુભાઈ દેસાઈ (નાણાં, ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી શ્રી)અને શ્રી રમણલાલ પાટકર (પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી શ્રી)નાં વરદ હસ્તે...

