કોરોનાની પૂર્વ તૈયારીઃ વલસાડ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સુવિધાની ચકાસણી માટે મોકડ્રીલ યોજાઈ
આરોગ્ય સુવિધાની ઉપલબ્ધતા, આઈસોલેશન બેડની ક્ષમતા, ઓક્સિજનની સુવિધા અને વેન્ટિલેટર બેડની ચકાસણી કરાઈઃ ઓક્સિજન ઉત્પન્ન કરતા જિલ્લાના કુલ 14 ઓક્સિજન પ્લાન્ટની પણ તપાસ કરવામાં આવી...

