Vartman Pravah

Category : ચીખલી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકામાં રૂા. 1.2પ કરોડના ખર્ચે આકાર લઈ રહેલી અદ્યતન લાઈબ્રેરી ટૂંકા દિવસોમાં ખુલ્લી મુકાશે

vartmanpravah
વાંચકો કેવા પુસ્‍તકો વાંચવા માંગે છે તેની યાદી આપવા જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીએ જાહેર જનતાને કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.03: પુસ્તકને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારસી ધર્મસ્‍થાનોના વિકાસ માટે અલ્‍પસંખ્‍યક વિકાસ મંત્રાલયના સચિવ મુખમિત ભાટિયાએ સંજાણ અને ઉદવાડાની લીધેલી મુલાકાત

vartmanpravah
કીર્તિસ્‍તંભને પારસીઓના આગમન ચિન્‍હ વહાણનું સ્‍ટ્રક્‍ચર, નવી દિવાલ અને ગાર્ડન બનાવી સુશોભિત કરવા સચિવએ કરેલું સૂચન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.03: વલસાડ જિલ્લાના ઉમરગામ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપીસેલવાસ

વાપી નોટીફાઈડ બોડીની મિટિંગ યોજાઈ : ટ્રાન્‍સપોર્ટનગરની જમીન હેતુફેર થઈ વેચાણ થયાનો મુદ્દો ગાજ્‍યો

vartmanpravah
નોટીફાઈડ બોર્ડ મેમ્‍બર હેમંત પટેલએ મિટિંગ પહેલાં જ મેઈલ કરી છ જેટલા મુદ્દા રજૂ કર્યા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: વાપી નોટીફાઈડ બોર્ડની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વંકાસ ભિલાડ સંજાણ રોડ ઉપરથી તલાસરીની દસ વર્ષની બાળકીની મળી આવેલી લાશ

vartmanpravah
તલાસરી પોલીસ તંત્રની તપાસમાં શાળાએ જતી બાળકીનું અપહરણ કરી બળાત્‍કાર ગુજાર્યા બાદ ગળુ દબાવી હત્‍યા કરી હોવાનું બહાર આવ્‍યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.02:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકાના પળગામમાં ભૂમાફિયાની સામે આવેલી દાદાગીરી

vartmanpravah
સંજાણ ઉમરગામ રોડ ઉપરની સોનાની લંગડી સમાન જમીનને હડપ કરવા કમ્‍પાઉન્‍ડ કરીકારસો રચનાર ચાર સામે કલેક્‍ટરના દરબારમાં કરેલી ફરિયાદ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.02:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રે તા.4થી માર્ચે સખીમંડળના પ્રોડક્‍ટ્‍સના પ્રદર્શન-વેચાણ મેળાને ખુલ્લો મુકશે

vartmanpravah
પ્રદર્શન મેળો તા.4 અને 5 માર્ચ દરમિયાન વલસાડના મોંઘાભાઈ હોલમાં યોજાશે, સવારે 10 થી રાત્રે 8 વાગ્‍યા સુધી ચાલુ રહેશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકાએ ડુંગરામાં વેરા વસૂલાત અભિયાનમાં 9 દુકાનો અને 14 ઓફિસોને તાળાં માર્યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: વાપી નગરપાલિકાના ઘરવેરાવિભાગની ટીમે આજે ડુંગરા વિસ્‍તારમાં વેરા વસૂલાત અભિયાનને વેગ આપી 23 મિલકતોને તાળાં મારી સ્‍થળ ઉપર જ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લાયન્‍સ કલબ ઓફ વાપી ઈન્‍ટ્રીગેટડ દ્વારા ચાઈલ્‍ડ હુડ કેન્‍સર સેમિનાર યોજાયો

vartmanpravah
સેમિનારમાં કેન્‍સરને લગતી ટ્રીટમેન્‍ટ અંગે ફેકલ્‍ટી તબીબોએ માહિતી અને માર્ગદર્શન આપ્‍યું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: સમાજમાં સેવાકિય કાર્ય કરતાં માનવીય વિચારધારા ધરાવતાં વ્‍યક્‍તિઓનો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરામાં મજૂરને વાઈપર કરડયા બાદ ફોન કરાતા રેસ્‍ક્‍યુ ટીમે વાઈપરનું રેસ્‍ક્‍યુ કર્યું

vartmanpravah
અતિ દુર્લભ ગણાતા ઓરસવ જાતિનો અતિ નાનો સાપ ખૂબ ઝેરી હોય છે : દૂરથી પણ ડંખ મારે છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: વાપીના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીથી ઉપડેલી બાંદ્રા-સુરત ઈન્‍ટરસીટીટ્રેનમાં મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા વલસાડ પ્‍લેટફોર્મ ઉપર ડિલેવરી કરાઈ

vartmanpravah
બોઈસરથી સાઈનાબેન નદીમભાઈ પઠાણ વલસાડ સિવિલમાં પ્રસૂતિ હેતુ ઈન્‍ટરસીટી ટ્રેનમાં નિકળ્‍યા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: પ્રસૂતિ અનિશ્ચિતતાના અનેક કિસ્‍સા અવારનવાર સમાજની સપાટી...