સિલ્ધા ગામે પટેલપાડામાં નવયુવક મંડળ દ્વારા આઠમા દિવસે ગણપતિની મૂર્તિનુ વિસર્જન કરાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: કપરાડા તાલુકાના સિલ્ધા ગામે પટેલપાડામાં નવયુવક મંડળ દ્વારા આઠમાં દિવસે ગણપતિ મૂર્તિનુ વિસર્જન ગામમાં આવેલ નદી કિનારે કરવામાં આવ્યુ...

