સ્વ.દેવકીબા મોહનસિંહજી ચૌહાણની પુણ્યતિથિ નિમિત્તે સેલવાસમાં યોજાયો રક્તદાન કેમ્પ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13: સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સમાં રેડક્રોસ સોસાયટીના સહયોગ દ્વારા સ્વ.દેવકીબા મોહનસિંહજી ચૌહાણની પુણ્યતિથિ પર...

