સેલવાસના ટોકરખાડા વિસ્તારમાં વેલ્ડીંગ કરતી વખતે ડીઝલની ટાંકીમાં તણખાં પડતા થયેલો બ્લાસ્ટઃ એક વ્યક્તિને પહોંચેલી ઈજા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28: સેલવાસના ટોકરખાડા વિસ્તારમાં લેન્ડમાર્કની સામે આવેલ વેલ્ડીંગના વર્કશોપમાં બોરિંગની ગાડીમાં વેલ્ડીંગ કરતી વખતે ઝરેલાં તણખાં ડીઝલની ટાંકી પર પડતા...

