September 9, 2026
Vartman Pravah

Category : દીવ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લા-સંઘપ્રદેશમાં મંગળવારથી બોર્ડની પરીક્ષાનો આરંભ : કુલ 58738 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા

vartmanpravah
ધો.10નું ભાષા હિન્‍દી, ગુજરાતી, ઉર્દુ: ધો.12 સામાન્‍ય પ્રવાહ નામાના મૂળતત્ત્વો તેમજ ધો.12 સાયન્‍સ ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા વિદ્યાર્થીઓએ આપી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14 :...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આદિવાસી એકતા પરિષદ દ્વારા દાનહ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા આદિવાસી સમુદાયને હેરાન કરવાના મુદ્દે કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14: દાદરા નગર હવેલી આદિવાસી એકતા પરિષદ દ્વારા ફોરેસ્‍ટ વિભાગ દ્વારા આદિવાસી સમુદાય પર જંગલમાં ખેતી કરનાર આદિવાસી પરિવારો પર...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા દાદરા ખાતે ઝોન લેવલ પ્રશ્નમંચ સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah
પ્રશ્નમંચ સ્‍પર્ધામાં દાદરા કેન્‍દ્રની 8 અને અથોલા કેન્‍દ્રની 4 ટીમોએ લીધેલો ભાગઃ કેન્‍દ્ર શાળા દાદરા વિજેતા અને પ્રાથમિક ગુજરાતી શાળા ડુંગરી ફળિયા રનર્સ અપ રહી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવમાં ધો.10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

vartmanpravah
પરીક્ષા કેન્‍દ્ર પર કુમકુમ તિલક, પુષ્‍પ અને પેન આપી પરીક્ષાર્થીઓનું કરાયું સ્‍વાગત: ધો. 10નું ભાષાનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓમાં જોવા મળેલી ખુશી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સેલવાસની નમો મેડિકલ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ બદલાયેલા દાનહ અને દમણ-દીવનું પ્રતિબિંબ

vartmanpravah
વાહ..! અદ્‌ભૂત..! વર્લ્‍ડ ક્‍લાસની કોલેજ અને કેમ્‍પસ દાદરા નગર હવેલીના સાયલીમાં પણ સંભવ સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટમાં ફર્નિચરથી માંડી દરેક ચીજવસ્‍તુઓની ક્‍વોલીટીનું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજથી શરૂ થઈ રહેલ ધોરણ 10ની પરીક્ષામાં સંઘપ્રદેશના 8207 અને ધોરણ 12ના 5705 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસને પૂર્ણ કરેલી તમામ તૈયારીઓઃ પ્રદેશના કુલ 27 પરીક્ષા કેન્‍દ્રોના તમામ વર્ગખંડો સીસીટીવી કેમેરાથી સજ્જઃ સુરક્ષા માટે પોલીસ બંદોબસ્‍ત પણ તૈનાત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના વાડી ગામે ગોંડ સમાજ યુવા સિઝન-1 દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: વલસાડ જિલ્લા કપરાડા તાલુકાના ગામ વાડી ગુંજવેરી ફળિયામાં સૌ પ્રથમ ગોંડ સમાજ યુવા સિજન-1 2023 ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા દેમણી ફળિયામાં ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીની ઉપર સિક્‍યુરીટી ગાર્ડે ચાકુ વડે કરેલો હુમલો

vartmanpravah
ફરાર હુમલાખોર ઈસમ મીથુ સાસોની જે દાદરા ખાતેની ગ્રોવેલ કંપનીમાં સિક્‍યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને વિદ્યાર્થીનીના કાકાની રૂમમાં રહેતો હતો     (વર્તમાન...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ લાઈટ હાઉસ ખાતે આયોજીત ‘ગો ગર્લ્‍સ નાઈટ રન’માં દાનહના નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખ પ્રથમ નંબરે વિજેતા બન્‍યા

vartmanpravah
10થી 20 વર્ષની વયજૂથમાં 10 કિ.મી.ની દોડમાં દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ સેલવાસની શ્રુતિ મૌર્ય પ્રથમ અને રેણુકા ચૌધરીએ મેળવેલું દ્વિતીય સ્‍થાન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા ક્રિષ્‍ના કેન્‍સર એઈડ એસો.ના સહયોગથી ‘અમે અણનમ છીએ’ ફ્રીડમ ટુ વોક એન્‍ડ રન ઇવેન્‍ટ યોજાઈ

vartmanpravah
દાનહ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા અને દાનહ જિ.પં.ના સી.ઈ.ઓ. અપૂર્વ શર્માએ વોક એન્‍ડ રન ઈવેન્‍ટનું કરાવેલું પ્રસ્‍થાન ફ્રીડમ ટુ વોક એન્‍ડ રન ઇવેન્‍ટનો ઉદ્દેશ્‍ય ફિટનેસને...