સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી સાથે પ્રદેશના વિવિધ મહત્વના મુદ્દાઓની કરેલી ચર્ચા-વિચારણાં
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખભાઈ માંડવિયા સાથેની પ્રશાસકશ્રીની મુલાકાતથી પ્રદેશના કેટલાક પડતર પ્રોજેક્ટોમાં નવી ગતિ આવવાની સંભાવના (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવી દિહી, તા.02...

