દિલીપનગરમાં આયોજીત શ્રીમદ્ ભાગવત કથાએ પેદા કરેલું ધાર્મિક આકર્ષણઃ કથા સાંભળવા લોકોમાં પેદા થયેલી ઉત્સુકતા
કળીયુગમાં ભાગવત કલ્પવૃક્ષથી પણ વિશેષઃ સુપ્રસિદ્ધ કથાકાર ભરતભાઈ વ્યાસ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.27: દિલીપનગર ડેવલપમેન્ટએસોસિએશન દ્વારા આયોજીત સાપ્તાહિક શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ...

