મધ્યપ્રદેશમાં યોજાઈ રહેલ ‘ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ’માં દમણના બોક્સર સુમિતે મેળવેલો કાંસ્ય પદકઃ સંઘપ્રદેશને અપાવેલો પહેલો પદક
63.5-67 કિલોગ્રામ વજન શ્રેણીમાં સુમિતે પોતાનાથી અનુભવી બોક્સરોને માત આપી સંઘપ્રદેશનું વધારેલું ગૌરવ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.05 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર...

