સîઘદેશમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા પસંદગીની દુકાનમાંથી જ પુસ્તકો-સ્ટેશનરી ખરીદવા કરાતું દબાણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવમાં છેલ્લા કેટલાક વર્ષોથી કેટલાક ખાનગી શાળા સંચાલકો દ્વારા શિક્ષણના નામે વેપાર કરી...

