દાનહ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશ શર્માની WEST ઝોન ઈન્ટુકના પ્રભારી તરીકે નિમણૂક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01 દાનહ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી મહેશ શર્માને ભારતીય રાષ્ટ્રીય મઝદૂર કોંગ્રેસ (ઈન્ટુક), WEST ઝોનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા...

