દાનહમાંથી પસાર થતા ‘ને.હા.નં. 848-એ’ને તાત્કાલિક રિપેર કરાવવા કેન્દ્રિય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને સાંસદ કલાબેન ડેલકરની રજૂઆત
રાહદારીઓ પગપાળા પણ ચાલી નહીં શકે એવી વિકટ સ્થિતિ ધરાવતો રાજમાર્ગ વાહનચાલકો માટે બનેલો અકસ્માતના આમંત્રણનો દ્વાર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04 : દાદરા...

