April 24, 2026
Vartman Pravah

Category : દીવ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલના ખુટલી ગામ સ્‍થિત ટાઈમ ટેક્‍નોપ્‍લાસ્‍ટ લિ. કંપનીના કર્મચારીઓની પગાર અને એરીયર્સ સંદર્ભે કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04 : દાદરા નગર હવેલીના ખાનવેલ નજીકના ખુટલી-દૂધની રોડ પર આવેલ ટાઈમ ટેક્‍નોપ્‍લાસ્‍ટ લિમિટેડ કંપનીના કર્મચારીઓએ વિવિધ પ્રશ્નો અંગે લેબર...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દમણમાં 69મા વન્‍યજીવ સપ્તાહની ઉત્‍સાહભેર થઈ રહેલી ઉજવણીઃ વૃક્ષારોપણ અને જમ્‍પોર બીચની સ્‍વચ્‍છતા પણ કરાઈ: આજે શાળાના વિદ્યાર્થીઓની રેલી અને વન ભોજનનું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વન વિભાગ દ્વારા ‘69મા વન્‍યજીવ સપ્તાહ’ની ઉજવણી દમણના વન વિભાગ દ્વારા કરવામાં આવી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા ગ્રા.પં. ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયોઃ સ્‍થાનિક રહીશોએ ઉત્‍સાહભેર લીધેલો ભાગ

vartmanpravah
ટોરેન્‍ટ પાવરના અધિકારીઓ દ્વારા કેટલીક સમસ્‍યાઓનું સ્‍થળ ઉપર જ નિરાકરણ કરાતા ગ્રાહકોમાંફેલાયેલી આનંદ અને ઉત્‍સાહની લાગણી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04 : આજે દમણવાડા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં એડ્‍સની જાગૃતિ માટે દાનહ અને દમણ-દીવમાં ‘રેડ રન મેરેથોન’ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 : સંઘપ્રદેશ દાદરા નગરહવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને આરોગ્‍ય સચિવ, આરોગ્‍ય સલાહકાર અને કેન્‍દ્ર શાસિત...
Breaking Newsદીવ

બાળકો સંબંધિત સમસ્‍યાઓ અને બાળ મૈત્રીપૂર્ણ અભિગમ સાથે સમસ્‍યાઓનો સામનો કરવા માટે ન્‍યાયતંત્રની પ્રક્રિયાને સમજવા માટે કલેક્‍ટર ભાનુ પ્રભાના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં દીવના ફૂદમ પોલીસ મુખ્‍યાલયના સભાખંડમાં યોજાયેલી બેઠક

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.03 : દીવ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન તેમજ દીવના પોલીસ અધિક્ષક શ્રી ફૂલઝેલે પિયુષ નિરાકરની દેખરેખ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ
vartmanpravah
અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડૉ. વિવેક કુમારની ઉપસ્‍થિતિમાં તમામ સરકારી વાહનો, ઓટો રિક્ષા, ટેક્‍સી અને રાજ્‍ય પરિવહન બસોના ડ્રાઈવરોને તાલીમ આપી એનાયત કરાયા પ્રમાણપત્રો (વર્તમાન પ્રવાહ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

બે વ્‍યક્‍તિઓના ઈલેક્‍ટ્રીક શોક લાગતા થયેલા મૃત્‍યુ બદલ દમણની નાનાસ હોટલનું લાયસન્‍સ રદ્‌ કરવા પ્રવાસન વિભાગે જારી કરેલો આદેશ

vartmanpravah
હોટલ સંચાલક દ્વારા ઈલેક્‍ટ્રીકલ ઈક્‍વિપમેન્‍ટ્‍સ અને સિસ્‍ટમના મેઈન્‍ટેનન્‍સમાં ઘોર ઉદાસિનતા રખાઈ હોવાનું તારણ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03 : નાની દમણના ન્‍યુ નટરાજ ગેસ્‍ટ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

બુધવારે દમણવાડા ગ્રા.પં. કાર્યાલય ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah
નવા વીજ જોડાણથી લઈ વીજ બિલ સુધીની ચુકવણીની થનારી વ્‍યવસ્‍થાઃ મોટી સંખ્‍યામાં લાભ લેવા ગ્રામજનોને કરાયેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02 : આગામી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં ડેંગ્‍યુના પ્રકોપથી વધુ એક વ્‍યક્‍તિનું થયેલું મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 : ગુજરાતના વલસાડ જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ નગરપાલિકામાં ‘સ્‍વચ્‍છતા પ્રહરી’ તરીકે ફરજ બજાવનાર...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે 154 મી ગાંધી જયંતિ તથા લાલબહાદુર શાસ્ત્રીની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah
આ પ્રસંગે પ્રશાસનીય અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ શ્રદ્ધા-સુમન અર્પણ કર્યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.02: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજીની તથા...