વલસાડ ડેપોએ વડનગર-વલસાડ ટ્રેનની બસ કનેક્ટિવિટી સેવાની સુવિધા વધારી: ગુજરાત ક્વીન બસ સેવા યથાવત રહેશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: વલસાડ સ્ટેશનથી વલસાડ-વડનગર ટ્રેન સુવિધા કાર્યરત છે. આ ટ્રેન માટે મુસાફરોની સગવડ સુવિધા માટે બસ કનેક્ટિવિટી વધારાની સેવા ચાલુ...

